આપે ફોટો અથવા અહી લિંક છે..... લા👆👆 ફોટોને ક્લિક કરો......👆 અહી આપણી ચૂંટણી રસીદ માટે ક્લિક કરો. 👈 આ પણ ગમશે Tv 9 live કદાચ અહી પણ સારું લાગે તમને જૂની પોસ્ટ. 👇 આપની ચૂંટણી રસીદ માટે ક્લિક કરો...... . ગુજરાત મતદારયાદી ઓનલાઈન જોઈ શકાય? મતદાર યાદીમાં તમારું નામ શોધવા ઈચ્છો છો? ગુજરાત મતદાર યાદી ચૂંટણી યાદી જોવી છે? ceogujarat મતદાર યાદી ફોટો સાથે પીડીએફ ડાઉનલોડ કરી શકાય? ગુજરાતમાં મુખ્ય ચૂંટણી અધિકારીએ આ ગુજરાત મતદાર યાદી ફોટોગ્રાફ સાથે પ્રસિદ્ધ કરી છે. જે અરજદારોએ મતદાર ઓળખ કાર્ડ માટે અરજી કરી છે, તેઓ ગુજરાતની મતદાર યાદી 2022માં તેમનું નામ પણ શોધી શકે છે. આજે આ લેખમાં અમે તમારી સાથે પીડીએફ મતદાર યાદી ડાઉનલોડ કરવાની પ્રક્રિયા, મતદાર યાદીમાં તમારું નામ શોધવા માટેની પ્રક્રિયા અને અન્ય સંબંધિત બાબતો શેર કરીશું.અપડેટ કરાયેલ મતદાર યાદી હવે સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે. હવે લોકો તેમનો મત આપવા માટે ફોટોગ્રાફ્સ સાથે CEO ગુજરાત મતદાર યાદીમાં તેમનું નામ સરળતાથી શોધી શકશે. જે અરજદારે મતદાર આઈડી કાર્ડ માટે અરજી કરી છે. તેઓ અપડેટેડ સીઈઓ મતદાર યાદી 20...
ફરી આવે છે. વાવાઝોડું , મિત્રો ચોમાસાની જ્યારે જ્યારે શરૂઆત થાય છે, ત્યારે ત્યારે બંગાળની ખાડી તેમજ અરબ સાગરમાં વાવાઝોડાનું નિર્માણ પણ દર વર્ષે જોવા મળતું હોય છે. તો આજની આ મહત્વની પોસ્ટમાં વાવાઝોડું લાઈવ લોકેશન 2024 અંતર્ગત વાવાઝોડાની પરિસ્થિતિ અંગે માહિતી મેળવશું. 👈અહી ગમેત્યા ટચ કરો. windy.લાઈવ 👈 અહી
વિરામચિહ્નો વિરામચિહ્નો એટલે શું ? "વિરામચિહ્ન એટલે લખાણ વાંચતા થોભવાની નિશાની." વિરામચિહ્ન ઉકિતમાં અટકવાના સ્થાનો દર્શાવવા માટે તથા અર્થની દ્રષ્ટિએ વાક્યના ઘટકોનો જુદી જુદી જાતનો સંબંધ સૂચવવા માટે લેખનમાં જે ચિહ્ન વપરાય છે તેને " વિરામચિહ્ન " કહેવામાં આવે છે. જેમ કે: "ચોરી કરવી નહીં, કરે તેને શિક્ષા થશે" તેના બદલે ખોટા વિરામચિહ્ન વડે "ચોરી કરવી, નહીં કરે તેને સજા થશે." આવો અનર્થ જોવા મળે છે. આમ, ભાષા શુદ્ધિ માટે વિરામચિન્હોની તેના ઉપયોગની અનિવાર્યતા રહેલી છે. વિરામ : વિસામો, અટકવું, આરામ. ચિહ્ન: નિશાની, સંકેત. વાક્યમાં આરોહ-અવરોહ લાવવા, અર્થની સ્પષ્ટતા લાવવા કે અટકવા માટે ઉપયોગમાં લેવાતાં સંકેતોને વિરામચિહ્નો કહેવામાં આવે છે. ઘણા લાંબાં વાક્યો વચ્ચે મુકેલા વિરામચિહ્નોના ખોટા ઉપયોગથી ઘણીવાર અર્થનો અનર્થ પણ થઈ જાય છે. દરેક ભાષામાં વપરાતા વિરામચિહ્નોનું મહત્ત્વ વિશેષ હોય છે. ગુજરાતી ભાષામાં વપરાતાં વિરામચિહ્નો અને તેના ઉપયોગો નીચે છે. વિરામચિહ્નનું કાર્ય નીચે મુજબ છે. આ વિરામચિહ્નોનાં મુખ્ય ચાર કાર્ય છે. (૧) સમાપન : વાકયાંતે આવતાં આરોહ કે અવરોહ સૂ...
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો