બધી પોસ્ટ્સ બતાવો
લેબલ Convenience - સુવિધા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

સોમવાર, 16 ઑગસ્ટ, 2021

તમારી આઇ. ડી થી કેટલા મોબાઈલ ચાલુ છે. How many mobiles are on aadhaar iD ?

શું તમે જાણવા માંગો છો.
કે તમારા આધાર / આઇડી
થી કેટલા મોબાઈલ નંબર ચાલુ છે.

સૌ પ્રથમ  અહી         ☎️   અહી ટચ કરો.   ☎️



અને પોતાના મોબાઈલ નંબર 
નાખો એક ઓટીપી આવશે.
તે સબમિટ કરો. 

પછી અહી નબર બતાવશે જે
આગળ - પાછળ ના નબર 
હસે.

જો આ નબર આપનો નથી તો
આપ રિપોર્ટ કરી ડિલીટ કરાવી શકશો.

તમારો હોય તો જરૂરી માં સબમિટ કરો.  અથવા લોગ આઉટ કરો..


   ☎️           ચેક ડીટેલ         ☎️

સ્વાદિષ્ટ અથાણાં
170 ₹ કિલ્લો ના **
92284 35764

રવિવાર, 8 ઑગસ્ટ, 2021

વેક્સિન માટે સર્ટિફિકેટ


  👈અહી ટચ કરો .


સરકારશ્રીની એક વધુ‌ સુવિધા::

વેકસીન લીધાનું સર્ટિફિકેટ હવે‌ તમારા વોટ્સએપ ‌ઉપર....



ફકત લીંક ટચ કરો અને વોટસએપ
માં ઓટોમેટિક પહોંચી જસો...


તરત જ તમારા રજીસ્ટર્ડ ‌મોબાઈલમા OTP આવશે.

વોટ્સએપ માં આ OTP આપો.
તમારા મોબાઇલ ‌ઉપર જેટલા મેમ્બર રજીસ્ટર થયા હોય તે‌નુ લિસ્ટ આવશે.
જે સર્ટિફિકેટ જોઈતું ‌હોય તે‌ મેમ્બરનો‌ નંબર મોકલો.

સર્ટિફિકેટ આવી જશે.

                     Download સર્ટીફીકેટ* 👈👈👈 અહી ટચ કરો 


 સ્વાદિષ્ટ અથાણાં ફકત 130 પ્રતિ કિલ્લો.9228435764







ટીકા કરણ          .

ગુરુવાર, 5 ઑગસ્ટ, 2021

વ્હાલી દીકરી યોજના


વિડિયો જુવો અહી ☝️




વ્હાલી દીકરી યોજનાનો હેતુ   
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા “વ્હાલી દીકરી યોજના” અમલમાં મુકવામાં આવેલી છે. રાજ્યની તમામ દીકરી માટે યોજના બનાવવા ગુજરાત રાજ્ય સતત ચિંતિત રહી છે. વ્હાલી દીકરી યોજના દ્વારા દીકરીઓનું જન્મપ્રમાણ વધે, દીકરીઓનો શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવો તથા દીકરીઓ/સ્ત્રીઓનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ થાય તે મહત્વના ઉદ્દેશ સાથે આ યોજના અમલીકૃત બનાવી છે. 

વ્હાલી દીકરી યોજના અંતર્ગત સ્ત્રીઓનું શિક્ષણને ઉત્તેજન મળી રહે તથા સ્ત્રીભૃણ હત્યા અટકાવવા, બાળલગ્નો અટકાવવા માટે ગુજરાત સરકાર કૂખથી કરિયાવર સુધી દરકાર લઈ માટે જનતા માટે વ્હાલી દીકરી યોજના અમલમાં મૂકવામાં આવી છે.

Vahali Dikri Yojana Benefits

વહાલી દીકરી યોજના લાભ


વ્હાલી દીકરી યોજનામાં લાભાર્થી દીકરીને કુલ ત્રણ હપ્તામાં સહાયની રકમ ચૂકવવામાં આવશે. આ યોજના અંતર્ગત લાભાર્થી દીકરીને ત્રણ હપ્તામાં કુલ રૂપિયા 110000 (એક લાખ દસ હજાર) મળવા પાત્ર થશે.


પ્રથમ હપ્તામાં – લાભાર્થી દીકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 4000/- (ચાર હજાર રૂપિયા) મળવાપાત્ર થશે.


બીજો હપ્તો પેટે – લાભાર્થી દીકરી નવમાં ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 6000/- મળવાપાત્ર થશે.

છેલ્લા હપ્તા થશે.અને અંતિમ હપ્તા પેટે– લાભાર્થી દીકરી 18 વર્ષની ઉંમર કરે તેને ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે કુલ 100000/- (એક લાખ) સહાય મળવાપાત્ર થશે પરંતુ દીકરીના બાળલગ્ન થયેલ ન હોવા જોઈએ.

નોંધ:- વ્હાલી દીકરી યોજના અંતર્ગત લાભાર્થી દીકરી 18 વર્ષ પહેલાં મૃત્યુ પામે તો ‘બાકી સહાય’ મળવાપાત્ર થશે નહીં.

વ્હાલી દીકરી યોજના કોને મળે? (તેની પાત્રતા)
1. તા.02/08/2019 ના રોજ અને ત્યારબાદ જન્મેલ દીકરીઓને વ્હાલી દીકરી યોજનાનો લાભ મળવાપાત્ર થશે.

2. દંપતિ(પતિ-પત્ની)ની પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દીકરીઓને વ્હાલી દીકરી યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.

3. અપવાદરૂપ(ખાસ) કિસ્સામાં બીજી/ત્રીજી પ્રસુતિ વખતે કુટુંબમાં એક કરતાં વધારે દિકરીઓનો જન્મ થાય અને દંપતિની દીકરીઓની સંખ્યા ત્રણ કરતાં વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને vahali dikri yojana નો લાભ મળવાપાત્ર થશે.

4. વ્હાલી દીકરી યોજના આવક મર્યાદા બાબતે ઠરાવની જોગવાઈ મુજબ લાભ મેળવવા માટે દંપતિની (પતિ-પત્નીની સંયુક્ત) વાર્ષિક આવક મર્યાદા (Vahali Dikri Yojana Income Limit) ગ્રામીણ અને શહેરી વિસ્તાર માટે એક સમાન રૂ. 200000/- (બે લાખ) કે તેથી ઓછી હોવી જોઈએ.

5. બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 ની જોગવાઈઓ મુજબ પુખ્તવયે લગ્ન કરેલ હોય તેવા દંપતિની દીકરીઓને જ વ્હાલી દીકરી યોજનાનો લાભ મળવાપાત્ર થશે.

વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે ડોક્યુમેન્ટ(Document)
1. દીકરીના જન્મનું પ્રમાણપત્ર

2. દીકરીનો આધારકાર્ડ નંબર (જો હોય તો)

3. માતા-પિતાના આધારકાર્ડ

4. માતા-પિતાનું જન્મનું પ્રમાણપત્ર

5. આવકનો દાખલો

6. દંપતિના પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા

7. લાભાર્થી દીકરીના માતા-પિતાના લગ્નનું સર્ટિફિકેટ(પ્રમાણપત્ર)

8. વ્હાલી દીકરી યોજનાનું નિયત નમૂનામાં સક્ષમ અધિકારી સમક્ષ કરેલું દંપતિનું સોગંદનામું

9. અરજદારના રેશનકાર્ડની નકલ.

વ્હાલી દીકરી યોજનાનું અરજી ફોર્મ ક્યાંથી મેળવવું અને ક્યાં આપવું?
1. ગ્રામસ્તરે સંકલિત બાળ વિકાસ યોજના(ICDS) દ્વારા ચાલતી આંગણવાડી કેન્દ્ર પરથી વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ વિનામૂલ્યે મળશે તથા ગ્રામ પંચાયત ખાતે Digital Gujarat Portal ની કામગીરી કરતા VCE (Village Computer Entrepreneur) પાસેથી પણ વિનામૂલ્યે મેળવી શકો છો.

2. તાલુકાસ્તરે જિલ્લા પંચાયત હસ્તક આવેલી તાલુકા “સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીશ્રી(ICDS)” ની કચેરી ખાતેથી વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ વિનામૂલ્યે મળશે.

3. જિલ્લા સ્તરે મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે વ્હાલી દીકરી યોજનાનું અરજી ફોર્મ વિનામૂલ્યે(મફત) મળશે.

Vahali Dikari Yojana form pdf

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વહાલી દીકરી યોજના ઠરાવના આધારે લાભાર્થીઓના લાભ મેળવવા સરળતા રહે તે માટે અધિકૃત અરજીપત્રક જાહેર કરેલ છે. vahali dikri yojana 2021 form મેળવવા માટે ઉપર
આપેલા ફ્રોમ અને સોગંધ નામ
ને ટચ કરો અને ડાઉનલોડ કરો.

Download Vhali Dikari Yojana Form
વ્હાલી દીકરી યોજના બાબતે અન્ય માહિતી:
વ્હાલી દીકરી યોજના માહિતી બાબતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અરજી કરવાની સમયમર્યાદામાં વધારો કરવામાં આવેલ છે. Vahali Dikari Yojana in Gujarat 2021 માં સુધારા ઠરાવ અન્‍વયે Covid-19 તથા લોકડાઉનને કારણે અરજી ન કરી શકનાર અરજદારો માટે આ મુદ્દતમાં વધારો કરવામાં આવેલ છે

 જેમાં તા- 02/08/2019 થી તા- 31/03/2020 સુધીમાં જન્મેલ દીકરીના કિસ્સામાં અરજી કરવાની સમયમર્યાદામાં 6 મહિના વધારો કરવામાં આવેલ છે. દીકરીના જન્મની તારીખથી 18 મહિનાની અંદર અરજી કરવાની રહેશે.

વ્હાલી દીકરી યોજના બાબતે પ્રશ્નોત્તરી
1. વ્હાલી દીકરી યોજના અન્‍વયે આવક અંગેનું પ્રમાણપત્ર રેશનકાર્ડ મુજબ કુંટુબના વડા એટલે કે દીકરીના દાદાનું કે દાદીનું ચાલે?

       વ્હાલી દીકરી યોજનાના ઠરાવની જોગવાઈ મુજબ “દીકરીના માતા-પિતાની કુલ વાર્ષિક આવકનું પ્રમાણપત્ર માંગેલ હોવાથી સંયુક્ત રેશનકાર્ડ મુજબ દીકરીના ‘દાદા કે દાદી” ચાલે નહીં.

2. વ્હાલી દીકરી યોજનાનું સોગંદનામું માટે કોઈ નિયત નમૂના ખરો?

       વ્હાલી દીકરી યોજના સોગંદનામું માટે નમૂનો અરજી ફોર્મ સાથે જ નિયત સોગંદનામું માટે આપેલ છે જેથી તેના મુજબ કરવાનું રહેશે.

3. vahali dikri yojana helpline number & vahali dikri yojana toll free number નંબર ખરો?

       વ્હાલી દીકરી યોજના માહિતી માટે હેલ્પલાઈન નંબર માટે સંબંધિત જિલ્લાકક્ષાએ આવેલી “જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી” ખાતે વ્હાલી દીકરી યોજનાની વધુ માહિતી મળી રહેશે.













ફોર્મ ડાઉનલોડ કરો.





સોગંધ નામુ .....ડાઉનલોડ કરો.






સ્વાદીષ્ટ અથાણાં
130 પ્રતિ કિલો
9228435764

શનિવાર, 8 મે, 2021

कोरोना टीकाकरण




                                       ઉપર ની ઈમેજ ને ટચ કરો.

        અને સેન્ડ બટન દબાવો   . ⚡





कृपया सवाल टाइप करें या निम्नलिखित विकल्प में से चुनें। 👇
 
1. कोरोना टीकाकरण - केंद्र और प्रामाणिक जानकारी
2. कोरोनावायरस पर नवीनतम अपडेट और अलर्ट
3. चिकित्सक वा विशेषज्ञ की सलाह और प्रतिरक्षा में सुधार के तरीके
4. साथ में हम कर सकते हैं - सफलता की कहानियाँ
5. सकारात्मक प्रभाव (सकारात्मक सामंजस्य)
6. तथ्य परीक्षक - समाचार प्रमाणित करें
7. बुनियादी जानकारी - कोरोनावायरस, इसके लक्षण और सावधानी के लिए
8. कोरोनावायरस के जोखिम को कैसे कम करें? 
9. सहायता कहाँ से प्राप्त करें - राष्ट्रीय और राज्य स्तर पर

💡 मेन्यू विकल्पों का चयन करने के लिए आप 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 टाइप कर सकते हैं।















સ્વાદીસ્ટ અથાણા ની પહેલ  દરેક વસ્તું વ્યાજબી ભાવે.

ખાખરા - ૧૪૦ કિલ્લો  ના 

અથાણાં - ૧૩૦  કિલ્લો ના 






ટચ  કરી ઓડર આપો.



શુક્રવાર, 12 ફેબ્રુઆરી, 2021

મારી સરકાર

 અહી ફોટો ક્લિક કરો.

ફોટો ક્લિક કરો અને ડાયરેક્ટ   WHATS APP  માં ખોલો.

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ શ્રી સી.આર.પાટીલ ઓફીસ દ્વારા શરૂ કરેલ સરકારી યોજનાઓ માટેની વિનામૂલ્યે ઓનલાઈન માર્ગદર્શન સેવામાં આપનું સ્વાગત છે.

કૃપયા આપનું પૂરું નામ અને વિસ્તાર લખવા વિનંતી.

(ઉદા. કલ્પેસ મહેતા, અંજાર)

ત્યાર બાદ આગળની પ્રક્રિયા શરૂ કરવા માટે    0    (શૂન્ય)લખી મોકલો.



 ૧ નંબર લખી મોકલો. આવકનું પ્રમાણપત્ર અને ડોમીસાઈલ સર્ટીફીકેટ વિશે માહિતી મેળવવા.

૨ નંબર લખી મોકલો. શિક્ષણ અંગેની યોજનાઓ વિશે માહિતી મેળવવા.

૩ નંબર લખી મોકલો. જાહેર આરોગ્ય અંગેની યોજનાઓ વિશે માહિતી મેળવવા.

૪ નંબર લખી મોકલો. મહિલા અને બાળ વિકાસની યોજનાઓ વિશે માહિતી મેળવવા.

૫ નંબર લખી મોકલો. રેશનકાર્ડ અને NFSA દાવા અરજી વિશે માહિતી મેળવવા.

૬ નંબર લખી મોકલો. મતદારયાદીને લગતી કામગીરી વિશે માહિતી મેળવવા.

૭ નંબર લખી મોકલો. વિધવા સહાય / નિરાધાર વૃદ્ધ / અનાથ બાળકો માટેની યોજનાઓ વિશે માહિતી મેળવવા.

૮ નંબર લખી મોકલો. આવાસ અંગેની યોજનાઓ વિશે માહિતી મેળવવા.

૯ નંબર લખી મોકલો. બક્ષીપંચ/SCBCના દાખલા અને યોજનાઓ વિશે માહિતી મેળવવા.

૧૦ નંબર લખી મોકલો. અનુસુચિત જાતિ/જનજાતિ ના દાખલા અને યોજનાઓ વિશે માહિતી મેળવવા.

૧૧ નંબર લખી મોકલો. બિન અનામતનું પ્રમાણપત્ર અને યોજનાઓ વિશે માહિતી મેળવવા.

૧૨ નંબર લખી મોકલો. ઉદ્યોગ,રોજગાર અને કૌશલ્ય અંગેની યોજનાઓ વિશે માહિતી મેળવવા.

૧૩ નંબર લખી મોકલો. કૃષિ અને પશુપાલન અંગેની યોજનાઓ વિશે માહિતી મેળવવા.

૧૪ નંબર લખી મોકલો. દિવ્યાંગ વ્યક્તિઓ માટેની યોજનાઓ વિશે માહિતી મેળવવા.

૧૫ નંબર લખી મોકલો. જાહેર વીમા અંગેની યોજના વિશે માહિતી મેળવવા.

મંગળવાર, 9 ફેબ્રુઆરી, 2021

WHATS APP થી ગેસ સિલિન્ડર બુક

ઇન્ડિયન ગેસ માટે 👇


            
            ભારત ગેસ માટે  👇

       refill લખો.
   

ઉપર આપેલ ફોટો ને ટચ કરતાજ
ડાયરેક્ટ whatsapp માં પહોચી જસો. નંબર સેવ કરવાની જરૂર નથી.



અથવા નંબર સેવ કરો આ 👇

ચાલો હવે whatsapp ગેસ બુકિંગ સર્વિસ નો ઉપયોગ કરી ગેસ બુક કરાવીએ. અને સમયની બચત કરીએ.
સૌપ્રથમ નીચે આપેલા નંબર મોબાઈલમાં સેવ કરો. 

       ઇન્ડિયન ગેસ માટે
       

        ભારત ગેસ માટે

હવે તમે તમારું whatsapp ખોલો અને આ નંબર સર્ચ કરો.
હવે અહીં ઇન્ડિયન ઓઇલ નો નવો આવી જશે .
આ એક ઓફિસીયલી પાસ થયેલો whatsapp બિઝનેસ એકાઉન્ટ છે.

હવે જો તમે તમારો જે મોબાઇલ નંબર તમારી ગેસ ઓફિસ માં રજિસ્ટર કરાવેલું હોય એ જ નંબર થી જો whatsapp વાપરતા હોવ તો ફક્ત ઈંગ્લીશમાં refill લખી અને સેન્ડ કરો.

અથવા ઉપર આપેલા ફોટો ને ટચ કરતાં પણ whatsapp માં એ નંબર ખુલી જશે અને તમે refill લખી અને પોતાનું ગેસ સિલિન્ડર બુક કરાવી શકો છો.


રવિવાર, 7 ફેબ્રુઆરી, 2021


પોલિંગ સ્ટાફ ની ફરજો