આસ પાસ std 5
આસપાસ - પર્યાવરણ
ધોરણ - 5
પાઠ - 12. Second semester
આપેલા વિકલ્પો માંથી જવાબ આપો .
(૧) મોટર સાયકલમાં ઇંધણ તરીકે શું વપરાય છે ? .........
(૨) ટ્રકમાં ઇંધણ તરીકે શું વપરાય છે ? ... ....
(૩) રિક્ષામાં ધુમાડો ઓછો કરે તેવા ઈંધણને શું કહે છે?
...
(૪) લીલા ના મમ્મી ગામડામાં રહે છે. તેઓ ચૂલા પર રોટલા બનાવવા ઇંધણ તરીકે શું ઉપયોગ કરતા હશે ?...
(૫) જયશ્રીબેન ખીચડી રાંધવા માટે એક સાધન ને સૂર્યના તડકામાં મૂકે છે તો આ સાધનને શું કહેવાય ?... ...
(૬) ચાર રસ્તા પર કંઈ 🚥 સિગ્નલ લાઈટ થતા વાહનો થોભી જાય છે ?....
(૭) નીચેનામાંથી કયું વાહન વગર ચાલે છે ?...
(૮) નીચેનામાંથી કયો પેટ્રોલિયમ નો ઘટક નથી ?.. ..
(૯) તમારા ઘરમાં કયા કયા ઇંધણનો ઉપયોગ થાય છે ?
આ જવાબ જાતે લખો..
(૧૦) તમારા ઘરમાં ઉપયોગ થતા ઇંધણના સ્ત્રોત વિશે તમે જાણો છો ?
સ્ત્રોત એટલ કે તે વસ્તુ ક્યાંથી મળે છે. તે જાતે લખવું.
(૧૧) કુદરતી મળી તે મળતા કોઈપણ ચાર ઈંધણના નામ આપો ?
.....
(૧૨) વાહનોમાંથી નીકળતા ધુમાડા થી આપણે શેના રોગ થાય છે.....
(૧૩) કોલસા નો ઉપયોગ કયા વાહનમાં ઈંધણ તરીકે કરવામાં આવે છે....
(૧૪) ટ્રાફિક સિગ્નલમાં કેટલા રંગની લાઈટ છે ? ...
(૧૫) પેટ્રોલિયમ માંથી શું શું મળે છે ?
.....
. .
.. 🤔 ..
.... ....
....... .......
..........
જવાબ
(૧) પ્રેટોલ
(૨) ડીઝલ
(૩). CNG...Compressed Natural Gas
(૪) લાકડા
(૫) સૂર્યકૂકર
(૬) લાલ
(૭) સાઇકલ
(૮) CNG
(૯) જાતે લખો
(૧૦) જાતે લખો.
(૧૧) લાકડા,ગેસ,કોલસા. પ્રેટોલિયમ
(૧૨). ફેફસાના
(૧૩) આગગાડી (ટ્રેન)
(૧૪) ત્રણ રંગની
(૧૫) પ્રેટ્રોલ,ડીઝલ,કેરોસીન, ડામર, રંગ રસાયણ વગેરે
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો