પોસ્ટ્સ

ઑગસ્ટ, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સ્વચ્છ અંજાર - Clean Anjar

છબી
આપણું અંજાર સ્વચ્છ અંજાર શું તમે જાણો છો. આપણે આજુબાજુમાં જમા થયેલો કચરો આપણે અનેક બીમારીઓ ઘેરી વળે છે. હા તો કચરો સાફ કરવા આપણે નગરપાલિકામાં ફોન કરતા હોઈએ છીએ પણ હવે આપણા માટે બહુ સરસ મજાનું whatsapp એપ્લિકેશન માં સફાઈ નો ફોટો મુકવાનો અને  આપનું લોકેશન મૂકી સફાઇ થતી જોવો નાગપુર વેસ્ટ હેન્ડલિંગ તરફથી આ નંબર આપવામાં કરવામાં આવ્યો છે .  જ્યા સફાઈ કરવાની છે. તે જગ્યા નું સરનામું મુકજો . અથવા મને ટચ કરો. 👈 અહી  ... જો તમારી ફરિયાદ નું સોલ્યુશન ન આવે તો અહી ફોન અથવા મેસેજ કરો. .. મને ફરિયાદ છે સુભાષ ભાઈ   👈 અ હી  ટચ કરો...... અંજાર માં વ્યાજબી ભાવે અથાણાં,ખાખરા માટે ફોન કરો. મેસેજ કરો. ફકત ₹..૧૩૦*

તમારી આઇ. ડી થી કેટલા મોબાઈલ ચાલુ છે. How many mobiles are on aadhaar iD ?

છબી
શું તમે જાણવા માંગો છો. કે તમારા આધાર / આઇડી થી કેટલા મોબાઈલ નંબર ચાલુ છે. સૌ પ્રથમ  અહી          ☎️    અહી ટચ કરો.    ☎️ અને પોતાના મોબાઈલ નંબર  નાખો એક ઓટીપી આવશે. તે સબમિટ કરો.  પછી અહી નબર બતાવશે જે આગળ - પાછળ ના નબર  હસે. જો આ નબર આપનો નથી તો આપ રિપોર્ટ કરી ડિલીટ કરાવી શકશો. તમારો હોય તો જરૂરી માં સબમિટ કરો.  અથવા લોગ આઉટ કરો..    ☎️            ચેક ડીટેલ          ☎️ સ્વાદિષ્ટ અથાણાં 170 ₹ કિલ્લો ના ** 92284 35764

વ્યાકરણ Grammar

છબી
સમાનાર્થી શબ્દો એટલે શું? જ્યારે શબ્દો જુદા જુદા હોય પરંતુ તેનો અર્થ એક જ થતો હોય ત્યારે તેને સમાનાર્થી- એટલે કે સમાન અર્થ ધરાવતા શબ્દો કહેવાય છે. ઘણી વખત શબ્દો સમાન અર્થ ધરાવતા હોવા છતાં વાક્ય રચના કરીએ ત્યારે કેટલાક વાકયોમાં તેનો અર્થભેદ વધુ સ્પષ્ટ થાય છે. કેટલાક શબ્દો સમાન અર્થ ધરાવવા છતાં તેનો બહુ સીમિત ઉપયોગ થાય છે.  દા.ત.  વહાલ,વાત્સલ્ય,સ્નેહ અને પ્રેમ બધાનો આમ જોઈએ તો એક જ અર્થ થાય છે છતાં વાત્સલ્ય મોટા ભાગે મોટેરાઓના નાની વ્યક્તિ પ્રત્યેના વ્હાલ માટે વપરાય છે. આમ દરેક શબ્દો ને સમાન અર્થ ધરાવતા હોવા છતાં ઘણી વખત એક જ વાક્યમાં વૈકલ્પિક પ્રયોજી શકતા નથી.  દા.ત  ભય,ડર,બીક અને ઓથાર સમાન અર્થ ધરાવતા હોવા છતાં વાક્યમાં જોઈએ તો – ‘મને અંધારામાં ડર લાગે,’ ‘મને અંધારમાં ભય લાગે,’ ‘મને અંધારામાં બીક લાગે’ એમ પ્રયોજી શકાય પરંતુ ‘મને અંધારામાં ઓથાર લાગે’ એવું ન કહી શકાય.  આમ સમાનાર્થી શબ્દો હોવા છતાં દરેક વખતે જે-તે શબ્દોને તેની અવેજીમાં પ્રયોજી શકતા નથી. અને તેના પરથી જ ખ્યાલ આવે છે આપણે ભલે તેને સમાનાર્થી ગણીએ છતાં દરેક શબ્દોના અર્થની અભિવ્યંજના એક સ...

વેક્સિન માટે સર્ટિફિકેટ

છબી
  👈અહી ટચ કરો . સરકારશ્રીની એક વધુ‌ સુવિધા :: વેકસીન લીધાનું સર્ટિફિકેટ હવે‌ તમારા વોટ્સએપ ‌ઉપર.... ફકત લીંક ટચ કરો અને વોટસએપ માં ઓટોમેટિક પહોંચી જસો...   લખેલ મેસેજ સેન્ડ કરો 🗯️ તરત જ તમારા રજીસ્ટર્ડ ‌મોબાઈલમા OTP આવશે. વોટ્સએપ માં આ OTP આપો. તમારા મોબાઇલ ‌ઉપર જેટલા મેમ્બર રજીસ્ટર થયા હોય તે‌નુ લિસ્ટ આવશે. જે સર્ટિફિકેટ જોઈતું ‌હોય તે‌ મેમ્બરનો‌ નંબર મોકલો. સર્ટિફિકેટ આવી જશે .                       Download સર્ટીફીકેટ*   👈👈👈 અહી ટચ કરો   સ્વાદિષ્ટ અથાણાં ફકત 130 પ્રતિ કિલ્લો.9228435764 ટીકા કરણ           .

વ્હાલી દીકરી યોજના

છબી
વિડિયો જુવો અહી ☝️ વ્હાલી દીકરી યોજનાનો હેતુ    ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા “વ્હાલી દીકરી યોજના” અમલમાં મુકવામાં આવેલી છે. રાજ્યની તમામ દીકરી માટે યોજના બનાવવા ગુજરાત રાજ્ય સતત ચિંતિત રહી છે. વ્હાલી દીકરી યોજના દ્વારા દીકરીઓનું જન્મપ્રમાણ વધે, દીકરીઓનો શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવો તથા દીકરીઓ/સ્ત્રીઓનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ થાય તે મહત્વના ઉદ્દેશ સાથે આ યોજના અમલીકૃત બનાવી છે.   વ્હાલી દીકરી યોજના અંતર્ગત સ્ત્રીઓનું શિક્ષણને ઉત્તેજન મળી રહે તથા સ્ત્રીભૃણ હત્યા અટકાવવા, બાળલગ્નો અટકાવવા માટે ગુજરાત સરકાર કૂખથી કરિયાવર સુધી દરકાર લઈ માટે જનતા માટે વ્હાલી દીકરી યોજના અમલમાં મૂકવામાં આવી છે. Vahali Dikri Yojana Benefits વહાલી દીકરી યોજના લાભ વ્હાલી દીકરી યોજનામાં લાભાર્થી દીકરીને કુલ ત્રણ હપ્તામાં સહાયની રકમ ચૂકવવામાં આવશે. આ યોજના અંતર્ગત લાભાર્થી દીકરીને ત્રણ હપ્તામાં કુલ રૂપિયા 110000 (એક લાખ દસ હજાર) મળવા પાત્ર થશે. પ્રથમ હપ્તામાં – લાભાર્થી દીકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 4000/- (ચાર હજાર રૂપિયા) મળવાપાત્ર થશે. બીજો હપ્તો પેટે – લાભ...