શુક્રવાર, 27 ઑગસ્ટ, 2021

સ્વચ્છ અંજાર - Clean Anjar

આપણું અંજાર સ્વચ્છ અંજાર શું તમે જાણો છો. આપણે આજુબાજુમાં જમા થયેલો કચરો આપણે અનેક બીમારીઓ ઘેરી વળે છે. હા તો કચરો સાફ કરવા આપણે નગરપાલિકામાં ફોન કરતા હોઈએ છીએ પણ હવે આપણા માટે બહુ સરસ મજાનું whatsapp એપ્લિકેશન માં સફાઈ નો ફોટો મુકવાનો અને  આપનું લોકેશન મૂકી સફાઇ થતી જોવો નાગપુર વેસ્ટ હેન્ડલિંગ તરફથી આ નંબર આપવામાં કરવામાં આવ્યો છે

જ્યા સફાઈ કરવાની છે. તે જગ્યા નું સરનામું મુકજો.



જો તમારી ફરિયાદ નું સોલ્યુશન ન આવે તો
અહી ફોન અથવા મેસેજ કરો...

મને ફરિયાદ છે સુભાષ ભાઈ  👈 હી  ટચ કરો......

અંજાર માં વ્યાજબી ભાવે અથાણાં,ખાખરા માટે
ફોન કરો. મેસેજ કરો.
ફકત ₹..૧૩૦*



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો