. પ્રાર્થના
ગુરુવાર, 25 ફેબ્રુઆરી, 2021
બુધવાર, 24 ફેબ્રુઆરી, 2021
સોમવાર, 15 ફેબ્રુઆરી, 2021
ચૂંટણી પરિણામ 👈 મતદાર યાદીમાં નામ શોધો
ફકત આ ફોટો ટચ કરો.
સૌથી પહેલાં જિલ્લો પસંદ કરો.
સૌ પ્રથમ અટક ના ત્રણ mah શબ્દો લખો.
હવે તમારા નામ ના ખાનામાં અંગ્રેજીમાં તમારા નામના ત્રણ
અક્ષર લખો. Kal લખો.
તમારા પિતાના નામના ત્રણ અક્ષર
લખો. Dhi
હવે ક્રેપચા કોડ લખો અને સર્ચ કરો........👈
હવે નીચે તમારું નામ સિરિયલ નબર આવશે. ચેક કરો.
અને નામ ન હોય તો મામલતદાર
ઓફિસ,પંચાયત ઓફિસ નો સંપર્ક કરો....આભાર
અથવા લિંક ટચ કરો.
શુક્રવાર, 12 ફેબ્રુઆરી, 2021
મારી સરકાર
ફોટો ક્લિક કરો અને ડાયરેક્ટ WHATS APP માં ખોલો.
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ શ્રી સી.આર.પાટીલ ઓફીસ દ્વારા શરૂ કરેલ સરકારી યોજનાઓ માટેની વિનામૂલ્યે ઓનલાઈન માર્ગદર્શન સેવામાં આપનું સ્વાગત છે.
કૃપયા આપનું પૂરું નામ અને વિસ્તાર લખવા વિનંતી.
(ઉદા. કલ્પેસ મહેતા, અંજાર)
ત્યાર બાદ આગળની પ્રક્રિયા શરૂ કરવા માટે 0 (શૂન્ય)લખી મોકલો.
૧ નંબર લખી મોકલો. આવકનું પ્રમાણપત્ર અને ડોમીસાઈલ સર્ટીફીકેટ વિશે માહિતી મેળવવા.
૨ નંબર લખી મોકલો. શિક્ષણ અંગેની યોજનાઓ વિશે માહિતી મેળવવા.
૩ નંબર લખી મોકલો. જાહેર આરોગ્ય અંગેની યોજનાઓ વિશે માહિતી મેળવવા.
૪ નંબર લખી મોકલો. મહિલા અને બાળ વિકાસની યોજનાઓ વિશે માહિતી મેળવવા.
૫ નંબર લખી મોકલો. રેશનકાર્ડ અને NFSA દાવા અરજી વિશે માહિતી મેળવવા.
૬ નંબર લખી મોકલો. મતદારયાદીને લગતી કામગીરી વિશે માહિતી મેળવવા.
૭ નંબર લખી મોકલો. વિધવા સહાય / નિરાધાર વૃદ્ધ / અનાથ બાળકો માટેની યોજનાઓ વિશે માહિતી મેળવવા.
૮ નંબર લખી મોકલો. આવાસ અંગેની યોજનાઓ વિશે માહિતી મેળવવા.
૯ નંબર લખી મોકલો. બક્ષીપંચ/SCBCના દાખલા અને યોજનાઓ વિશે માહિતી મેળવવા.
૧૦ નંબર લખી મોકલો. અનુસુચિત જાતિ/જનજાતિ ના દાખલા અને યોજનાઓ વિશે માહિતી મેળવવા.
૧૧ નંબર લખી મોકલો. બિન અનામતનું પ્રમાણપત્ર અને યોજનાઓ વિશે માહિતી મેળવવા.
૧૨ નંબર લખી મોકલો. ઉદ્યોગ,રોજગાર અને કૌશલ્ય અંગેની યોજનાઓ વિશે માહિતી મેળવવા.
૧૩ નંબર લખી મોકલો. કૃષિ અને પશુપાલન અંગેની યોજનાઓ વિશે માહિતી મેળવવા.
૧૪ નંબર લખી મોકલો. દિવ્યાંગ વ્યક્તિઓ માટેની યોજનાઓ વિશે માહિતી મેળવવા.
૧૫ નંબર લખી મોકલો. જાહેર વીમા અંગેની યોજના વિશે માહિતી મેળવવા.
મંગળવાર, 9 ફેબ્રુઆરી, 2021
WHATS APP થી ગેસ સિલિન્ડર બુક
ઇન્ડિયન ગેસ માટે 👇
ભારત ગેસ માટે 👇
refill લખો.
ઉપર આપેલ ફોટો ને ટચ કરતાજ
ડાયરેક્ટ whatsapp માં પહોચી જસો. નંબર સેવ કરવાની જરૂર નથી.
અથવા નંબર સેવ કરો આ 👇
સૌપ્રથમ નીચે આપેલા નંબર મોબાઈલમાં સેવ કરો.
ભારત ગેસ માટે
હવે તમે તમારું whatsapp ખોલો અને આ નંબર સર્ચ કરો.
હવે અહીં ઇન્ડિયન ઓઇલ નો નવો આવી જશે .
આ એક ઓફિસીયલી પાસ થયેલો whatsapp બિઝનેસ એકાઉન્ટ છે.
હવે જો તમે તમારો જે મોબાઇલ નંબર તમારી ગેસ ઓફિસ માં રજિસ્ટર કરાવેલું હોય એ જ નંબર થી જો whatsapp વાપરતા હોવ તો ફક્ત ઈંગ્લીશમાં refill લખી અને સેન્ડ કરો.
અથવા ઉપર આપેલા ફોટો ને ટચ કરતાં પણ whatsapp માં એ નંબર ખુલી જશે અને તમે refill લખી અને પોતાનું ગેસ સિલિન્ડર બુક કરાવી શકો છો.
MRP કરતા વધારે રૂપિયા લેતા ની ફરિયાદ કરો.
શું તમ બજારમાં કોઈ વસ્તું લેવા ગયા હો
અને તમારી પાસે વધારે રૂપિયા માંગ્યા છે ?
હા અવર નવાર આવું બનતું હોય છે.
તો મુજાસો નહિ સરકાર ને ફરિયાદ કરો.
હું અહી ફરિયાદ નબર ,મેસેજ,અને વેબ સાઈટ વિશે માહિતી આપી છું.
ખાસ નોંધ. જે કંઈપણ ખરીદી કરો
તેનું બિલ લેવાનુ
રાખો.
ફ્રી ફોન નંબર - 1800-11-4000
SMS માટે +91 81300 09809.
Web: consumerhelpline.gov.in
રવિવાર, 7 ફેબ્રુઆરી, 2021
શનિવાર, 6 ફેબ્રુઆરી, 2021
ગુરુવાર, 4 ફેબ્રુઆરી, 2021
સોલર ઇન્સ્ટોલ કરનાર નું લીસ્ટ અને વિડીઓ થી સમજ
અથવા ફોટો ને ટચ કરો.
છુપો ખર્ચ જાણવો,ગેરંટી ,વોરંટી, મૂળ કીમત વગેરે
મંગળવાર, 2 ફેબ્રુઆરી, 2021
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)