ચૂંટણી પરિણામ 👈 મતદાર યાદીમાં નામ શોધો














મતદાર યાદીમાં નામ શોધો.

ફકત આ ફોટો ટચ કરો.

ચાલો પહેલા આ ફોટો ટચ કરી
સૌથી પહેલાં જિલ્લો  પસંદ કરો.



સૌ પ્રથમ અટક ના ત્રણ mah    શબ્દો લખો.

હવે તમારા નામ ના ખાનામાં અંગ્રેજીમાં તમારા નામના ત્રણ
અક્ષર લખો. Kal  લખો.

તમારા પિતાના નામના ત્રણ અક્ષર
લખો. Dhi  

હવે ક્રેપચા કોડ લખો અને સર્ચ કરો........👈

હવે નીચે તમારું નામ સિરિયલ નબર આવશે. ચેક કરો.
અને નામ ન હોય તો મામલતદાર
ઓફિસ,પંચાયત ઓફિસ નો સંપર્ક કરો....આભાર








અથવા લિંક ટચ કરો.





ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ચૂંટણી પરિણામ 24. Election results

વરસાદી આફત મેપ

વિરામ ચિન્હો ની સમજ / punctuation marks