મંગળવાર, 9 ફેબ્રુઆરી, 2021

MRP કરતા વધારે રૂપિયા લેતા ની ફરિયાદ કરો.

શું તમ બજારમાં કોઈ વસ્તું લેવા ગયા હો
અને તમારી પાસે વધારે રૂપિયા માંગ્યા છે ?

હા અવર નવાર આવું બનતું હોય છે.
તો મુજાસો નહિ સરકાર ને ફરિયાદ કરો.

હું અહી ફરિયાદ નબર ,મેસેજ,અને વેબ સાઈટ વિશે માહિતી આપી છું.
ખાસ નોંધ. જે કંઈપણ ખરીદી કરો
તેનું બિલ લેવાનુ
 રાખો.

ફ્રી ફોન નંબર - 1800-11-4000 

SMS માટે  +91 81300 09809.

Web:  consumerhelpline.gov.in

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો