WHATS APP થી ગેસ સિલિન્ડર બુક

ઇન્ડિયન ગેસ માટે 👇


            
            ભારત ગેસ માટે  👇

       refill લખો.
   

ઉપર આપેલ ફોટો ને ટચ કરતાજ
ડાયરેક્ટ whatsapp માં પહોચી જસો. નંબર સેવ કરવાની જરૂર નથી.



અથવા નંબર સેવ કરો આ 👇

ચાલો હવે whatsapp ગેસ બુકિંગ સર્વિસ નો ઉપયોગ કરી ગેસ બુક કરાવીએ. અને સમયની બચત કરીએ.
સૌપ્રથમ નીચે આપેલા નંબર મોબાઈલમાં સેવ કરો. 

       ઇન્ડિયન ગેસ માટે
       

        ભારત ગેસ માટે

હવે તમે તમારું whatsapp ખોલો અને આ નંબર સર્ચ કરો.
હવે અહીં ઇન્ડિયન ઓઇલ નો નવો આવી જશે .
આ એક ઓફિસીયલી પાસ થયેલો whatsapp બિઝનેસ એકાઉન્ટ છે.

હવે જો તમે તમારો જે મોબાઇલ નંબર તમારી ગેસ ઓફિસ માં રજિસ્ટર કરાવેલું હોય એ જ નંબર થી જો whatsapp વાપરતા હોવ તો ફક્ત ઈંગ્લીશમાં refill લખી અને સેન્ડ કરો.

અથવા ઉપર આપેલા ફોટો ને ટચ કરતાં પણ whatsapp માં એ નંબર ખુલી જશે અને તમે refill લખી અને પોતાનું ગેસ સિલિન્ડર બુક કરાવી શકો છો.


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ચૂંટણી પરિણામ 24. Election results

વરસાદી આફત મેપ

વિરામ ચિન્હો ની સમજ / punctuation marks