સામાજિક વિજ્ઞાન 6
સામાજિક વિજ્ઞાન સ્વાધ્યાયપોથી : ધોરણ 6
(11) આદિમાનવો અગ્નિથી પરિચિત હશે એવું કઈ રીતે કહી શકાય?
(12) આદિમાનવના જીવનમાં કઈ બે શોધોએ મહત્ત્વનું પરિવર્તન કર્યું? *
(13) આદિમાનવ સૌપ્રથમ ચક્ર (પૈડું) બનાવતાં કેવી રીતે શીખ્યો હતો?
(14) વાતાવરણમાં પરિવર્તન આવતાં કયાં પ્રાણીઓની સંખ્યા વધવા લાગી હતી?
(15) ગુફાવાસી જીવન પછી આદિમાનવ કેવાં મકાનોમાં રહેતો હતો?
(16) આદિમાનવ કેવાં પાલતુ પ્રાણીઓ સાથે રહેતો હતો?
(17) કઈ પ્રવૃત્તિઓના કારણે આદિમાનવના ભટકતા જીવનનો અંત આવ્યો?
(18) ભટકતા જીવનના અંત પછી આદિમાનવના જીવનમાં શામાં પરિવર્તન આવ્યાં?
(19) આદિમાનવ અગ્નિ નો ઉપયોગ સેના સેના માટે કરતો.
(20) શાકાહારી પ્રાણીઓ નો ખોરાક શું છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો