પોસ્ટ્સ

જૂન, 2023 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

વાવાઝોડું સોંગ

છબી
 
છબી
  વાવાઝોડા ને લઇ ફરી 16/17 તારીખે રજા જાહેર થઈ. કચ્છ Live ગુજરાતી

news Live

છબી
 

Sea signal Information

છબી
 દરિયામાં કરંટ વધતાં બે નંબરનું સિગ્નલ લગાવાયું; 12 નંબર સુધીના સિગ્નલ શું સૂચવે છે? જૂનાગઢ: માંગરોળ દરિયા કિનારે બે નંબરનું સિગ્નલ અપાયું. માંગરોળ દરિયામાં કરંટ જોવા મળ્યો. જાણો 12 નંબર સુધીના સિગ્નલ શું સૂચવે છે? તમને થતું હશે આ સિગ્નલ એટલે શું? એક નંબરનું વધારે કહેવાય કે બાર નંબર વધારે કહેવાય તો ચાલો આપણે આજે સિગ્નલ વિશે માહિતી લઈએ. અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાના પગલે ગુજરાતના દરિયામાં હલચલ જોવા મળી રહી છે. વાવાઝોડાના પગલે દરિયા કિનારે બે નંબરનું સિગ્નલ 🚦 લગાવવામાં આવ્યું છે. જૂનાગઢના માંગરોળ દરિયા કિનારે બે નંબરનું સિગ્નલ અપાયું છે. સાથે જ માંગરોળના દરિયામાં કરંટ જોવા મળ્યો છે. જેના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. ઉપરાંત માંગરોળ પંથકમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. સાવચેતીના પગલે બોટને કાંઠે લાવવામાં આવી હતી. ૧ નંબરનું સિગ્નલ: પવનની ગતિ 1થી 5 કિમીની હોય ત્યારે લગાવાય છે. વાવાઝોડાની ચેતવણી આપે છે. ૨  નંબરનું સિગ્નલ: પવનની ગતિ 6થી 12 કિમીની હોય ત્યારે લગાવાય છે. માછીમારોને દરિયામાં વાવાઝોડાનો સામનો કરવો પડી શકે છે. ૩ નંબરનું સિગ્નલ: પવનની ઝડપ 13થી 20 કિમ...