સોમવાર, 1 મે, 2023

સન્માન

મોરારજી ભાઈ દેશાઈ

 

તેઓ એકમાત્ર એવા વ્યક્તિ છે જેઓને ભારત દેશના સર્વોચ્ચ સમ્માન ભારત રત્ન (૧૯૯૧) તેમ જ પાકિસ્તાન દેશના સર્વોચ્ચ સમ્માન નિશાન-એ-પાકિસ્તાન (૧૯૯૦)થી સન્માનિત કરવામાં આવ્યા હોય.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો