std 2 કલ્લોલ પરીક્ષા લક્ષી ખરા ખોટા
(૧) બરણીમાં મીઠો મુરબ્બો હતો. [ ] (૨) શકરા ભાઈની લારીમાંથી બટેકા પડી ગયા. [ ] (૩) મૃગેશભાઈ બ્રશ,કાંસકો તેલ ખરીદતા હતા. [ ] (૪) બજાર વચ્ચે અમૃતભાઈ નો બળદ દોડાદોડ કરે છે. [ ] (૫) દવાની દુકાનમાં કેરોસીન મળે છે. [ ] (૬) બરણી નો મુરબ્બો ખાવા પાંચ ઉંદર ચાલ્યા હતા. [ ] (૭) મીઠાઈ ની દુકાનમાં ગુલાબજાંબુ મળે છે. [ ] (૮) ડોસાની ચોટલી ચાર ફૂટની છે. [ ] (૯) સોમાભાઈ પાસે બે સફેદ બળદ હતા. [ ] (૧૦) રેવા બેને બધાની થાળીમાં રોટલો પીરસ્યો. [ ] (૧૧) સોમાભાઈ નો કાળીયો બળદ ખોવાણો હતો. [ ] (૧૨) રોટલાની કોપટી માંથી ગાય નીકળી. [ ] (૧૩) સપનાને રોટલાની કોપટી બહુ જ ભાવે. [ ] (૧૪) માર્ચ મહિનામાં બાજરીની ખેતી કરાય છે. [ ] (૧૫) પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે. [ ] (૧૬) ટપાલી હંમેશા ખરાબ સમાચાર જ લાવે છે. [ ] (૧૭) મને ઓર્ડરમાં ટપાલી રૂપિયા આપવા આવે છે. [ ] (૧૮) ટપાલી બટાકા ડુંગળી વેચે છે. [ ] (૧૯). ખીર ખાવાની હરીફાઈ માટે બિલ્લીને દિલ્હી જવાનું હતું. [ ] ...