જન્માષ્ટમી ની ફોટો ફ્રેમ
જન્માષ્ટમી નિમિતે પોતાની ફોટો ફ્રેમ બનાવો.
ઉપર આપેલી કોઈ પણ ફોટોને ને ટચ કરો
ચાલો જન્માષ્ટમી ઉજવીએ એક સરસ મજાની ફોટો ફ્રેમ માં પોતાનો ફોટો ફિટ કરી
કૃષ્ણ ભક્તિ દેખાડી એ જન્માષ્ટમી એટલે કૃષ્ણ જન્મનો એક અનેરો ઉત્સવ ગલીએ ગલીએ શહેર શહેર ગામડે ગામડે બસ એક જ વાત ચાલુ હોય નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી
લિંક ખુલ્યા બાદ
આપને ગમતી છબી
ઉપર ક્લિક કરવું.
તો ચાલો આ ઉત્સવમાં આપણે પણ ભાગ લઈએ અહીં આપેલી કોઈ એક પણ ઈમેજ એટલે કે ફોટો ઉપર ટચ કરો અને આપેલા સ્ટેપ મુજબ પોતાનો ફોટો અપલોડ કરો.
(૧) સૌથી પહેલા ફોટો ટચ કરી અને આપેલા ખાનામાં પોતાનું નામ લખો .
(૨) પછી ફોટોનું આઇકોન ઉપર ટચ કરી અને ત્યાંથી આપણા ફોન અથવા ફોન ગેલેરી માંથી એક સરસ મજાનો ફોટો ગોતી અને અપલોડ કરો.
(૩) ફોટો ક્રોપ કરો એટલે કે કાપો અને બરોબર ફીટ થાય એ રીતે ગોઠવો અને પછી ક્રિએટ ઉપર ક્લિક કરો અને જુઓ તમારો ફોટો તૈયાર અને નીચે લખેલ ડાઉનલોડ વિકલ્પ ઉપર એક ટચ કરવાથી તમારો ફોટો ગેલેરીમાં સેવ થઈ જશે.
આભાર
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો