આધાર એન્ટ્રી શરૂ



ધોરણ ૧ થી ૧૨ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે Aadhar Enabled DISE- Child Tracking system અંતર્ગત ૨૦૨૧-૨૨ માટેની કામગીરી કરવા બાબત











ધોરણ ૧ થી ૧૨ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે Aadhar Enabled DISE- Child Tracking system અંતર્ગત ૨૦૨૧-૨૨ માટેની કામગીરી કરવા બાબત
 ધોરણ ૧ થી ૧૨ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે





 Aadhar Enabled DISE- Child Tracking system અંતર્ગત ૨૦૨૧-૨૨ માટેની કામગીરી કરવા બાબત



આધાર ડાયસ વેબસાઇટ સ્ટાર્ટ & આધાર ડાયસમાં કઈ રીતે ધોરણો માં બાળકોની એન્ટ્રી કઈ રીતે કરવી તેની ન્યુ સૂચનાઓ

ધોરણ ૧ થી ૧૨ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે Aadhar Enabled DISE- Child Tracking system અંતર્ગત ૨૦૨૧-૨૨ માટેની કામગીરી કરવા બાબત MoE ( શિક્ષા મંત્રાલય ) , પૂર્વે ( MHRD , ( માનવ સંશાધન વિકાસ મંત્રાલય , ન્યુ દિલ્હી ) ) ભારત સરકાર દ્વારા મળેલ સુચના મુજબ ધોરણ ૧ થી ૧૨ માં અભ્યાસ કરતા તમામ બાળકોનો યુનિક આઇ . ડી અને નામ સહિતની માહિતીનો ડેટાબેઝ બનાવવાનો થાય છે . જે અંતર્ગત આધાર અનેબલ ડાયસ પોર્ટલ દ્વારા વર્ષ ૨૦૧૨-૧૩ થી ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીના તથા વર્ષ ૨૦૧૭-૧૮ થી ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓની માહિતી સાચી , સચોટ , ભૂલરહિત , રીયલ ટાઇમ અને અધ્યતન માહિતી શાળા કક્ષાએથી મળી રહે તે હેતુથી શાળા કક્ષાએથી જ ઓનલાઈન એન્ટ્રી / અપડેશન / રેકીંગની કામગીરી સફળતા પૂર્વક દર વર્ષે કરવામાં આવે છે . આ વર્ષે ૨૦૨૧ ૨૨ અંતર્ગત માટે ધોરણ -૧ થી ૧૨ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના નામ સહિતની અધ્યતન માહિતી તૈયાર કરવાની થાય છે . સમગ્ર શિક્ષા અંતર્ગત કાર્યરત વેબ / મોબાઈલ એપ્લીકેશન જેવી કે , Online Attendance System , School Monitoring App ( CRC - BRC ) , WSDP , Divyaan - App , G - shala App , Mindsparks , ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ , ગુણોત્સવ , મિશન વિદ્યા , CQube એપ્લીકેશન , શાળા છોડી જતા વિદ્યાર્થીઓને ફરી શાળામાં દાખલ કરવા , દિવ્યાંગ વિઘાર્થીઓને સહાય આપવા , સ્કોલરશિપ આપવા , SARAL App , ધોરણ -૨ નિદાન કસોટી , પીરીયોડીક્લ એરાએસમેન્ટ ટેસ્ટ ( PAT ) , સેમિસ્ટર મુજબ વિષયવાર મેળવેલ ગુણની ઓનલાઇન એન્ટ્રી કરવા માટે Adhaar Enabled DISE - Child Tracking System ( CTS ) એપ્લીકેશન માંથી લેવામાં આવે છે . ગુજરાત સરકારના અન્ય

વિભાગની વેબ / મોબાઈલ એપ્લીકેશન જેવી કે ડીજીટલ ગુજરાત પોર્ટલ , ITI એડ્મિશન , રાજ્ય પરિક્ષા બોર્ડ , અને માન.મુખ્યમંત્રીશ્રી દ્વારા શરૂ કરેલ CMdashboard પોર્ટલમાં જરૂરિયાત મુજબનો વિદ્યાર્થીઓનો ડેટા Adhaar Enabled DISE - Child Tracking System ( CTS ) મારફત પૂરો પાડવામાં આવે છે જેના કારણે Adhaar Enabled DISE - Child Tracking System ( CTS ) એપ્લીકેશનની કામગીરીમાં સફળતા મળેલ છે . વધુમાં જણાવવાનુંકે , આ વર્ષે ૨૦૨૧-૨૨થી ધોરણ -૧ માં નવો પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની Adhaar Enabled DISE - Child Tracking System ( CTS ) એપ્લીકેશનને જન્મ નોંધણી એપ્લીકેશન સાથે લીંક કરવામાં - ( ) આવનાર છે . જેથી Adhaar Enabled DISE - Child Tracking System ( CTS ) એપ્લીકેશનમાં ધોરણ -૧ માં નવો પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની ઓનલાઇન એન્ટ્રી કરવા માટે જન્મનું પ્રમાણપત્ર ( Birth Certificate ) સાથે રાખવાનું રહેશે . બાળકની ઓનલાઇન એન્ટ્રી કરવા માટે જન્મનો પ્રમાણપત્ર મુજબ સૌ પ્રથમ બાળકનો જન્મ જે જિલ્લા , તાલુકા અને ગામ / શહેરમાં થયો હોય તે સિલેક્ટ કરવાનું રહેશે . ત્યારબાદ બાળકનો જન્મ નોંધણી ક્રમાંક ( Registration No ) દાખલ કરવાનો રહેશે . અથવા બાળકનો જન્મ પ્રમાણપત્ર નંબર ( Certificate No ) દાખલ કરવાનો રહેશે . જેથી જન્મ નોંધણી એપ્લીકેશનમાંથી ડેટા શોધીને સુધારા ન કરી શકાય તે પ્રકારે બતાવશે જેમ કે , બાળકનું નામ , પિતાનું નામ , માતાનનું નામ , જાતિ , જન્મ તારીખ , જન્મ નોંધણી ક્રમાંક અને જન્મ પ્રમાણપત્ર નંબર આ ડેટા CTS ના ફિલ્ડમાં પણ ઓટોમેટીક દાખલ થયેલ હશે . જો આ ડેટામાં સુધારો જણાય તો CTS ના ફિલ્ડમાં સુધારા કરી ઓનલાઇન એન્ટ્રી પૂર્ણ કરી શકાશે . વર્ષ ૨૦૨૧-૨૨ અન્વયે ગુજરાત બોર્ડ દ્વારા સંચાલિત ( સરકારી / અનુદાનીત બિન અનુદાનિત / આશ્રમ વગેરે ) શાળાઓ અને અન્ય બોર્ડ સાથે સંકળાયેલ ( કેન્દ્રીય / સૈનિક / રેલ્વે વગેરે .. ) રાજ્યની તમામ શાળાઓએ ધોરણ -૧ થી ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આધાર અનેબલ ડાયસ અંતર્ગત શાળા કક્ષાએ મુખ્યત્વે નીચે મુજબની કામગીરી કરવાની થાય છે . જેમ કે ( ૧ ) ધોરણ -૧ માં નવો પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની એન્ટ્રી ઉપર જણાવેલ મુજબ કરવાની રહેશે , ( ૨ ) વર્ષ ૨૦૨૦-૨૧ માં નોંધાયેલ વિદ્યાર્થીઓની માહિતી વર્ષ ૨૦૨૧-૨૨ માટે અપડેટ કરવાની રહેશે . ( ૩ ) વર્ષ ૨૦૨૧-૨૨માં અન્ય શાળામાંથી આવેલ ધોરણ ૧ થી ૧૨ વિદ્યાથીઓની માહિતી મેળવી જે ધોરણમાં અભ્યાસ કરતા હોય તે ધોરણમાં ટ્રેક કરવાના રહેશે . ( 4 ) ધોરણ -૫ માંથી ધોરણ -૬ માં , ધોરણ -૮ માંથી ધોરણ -૯ માં અને ધોરણ -૧૦ માંથી ધોરણ -૧૧ માં ગયેલા વિદ્યાર્થીઓને પણ તે જ શાળામાં કે અન્ય શાળામાં દાખલ થયેલ છે કે કેમ તે જે શાળામાંથી બાળક જતું હોય તે શાળાએ સુનિશ્ચિત કરી લેવાનું રહેશે . ( 5 ) ધોરણ -૮ અને ધોરણ -૧૦ નું બાળક જે તે શાળામાંથી અન્ય શાળામાં દાખલ થવાના બદલે વોકેશનલ એજયુકેશન , ITI વગેરેમાં અભ્યાસ અર્થે ગયેલ હોય તો ઓનલાઇન અપડેશનના રીમાર્કસ કોલમમાં વિગત દર્શાવવાની રહેશે અને જો ભણવાનું છોડી દીધેલ હોય તો તેનું કારણ દર્શાવવાનું રહેશે 
: માન.મુખ્યમંત્રીશ્રી દ્વારા શરૂ કરેલ CMDASHBOARD પોર્ટલમાં શાળાવાર ધોરણ -૧ માં નવો પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની માહિતી , અપડેશનની માહિતી અને કેટલા વિદ્યાર્થીઓ અન્ય શાળામાંથી બીજી શાળામાં ટ્રેકીંગ થયા તેની માહિતી રોજે રોજ અધતન Adhaar Enabled DISE - Child Tracking System ( CTS ) માંથી આપવામાં આવે છે . જેની નોંધ લેવા જણાવવામાં આવે છે . આ અંગે થયેલ કામગીરીનું રોજે રોજ જિલ્લા પ્રોજેકટ કો.ઓર્ડિનેટરશ્રીએ જિલ્લા એમ.આઈ.એસ કો.ઓર્ડિનેટર પાસે રિપોર્ટ મેળવવાનો રહેશે . તેમજ આ કામગીરીની અગત્યતા સમજી આ કામગીરી તાત્કાલીક અસરથી શરૂ કરી ઓગષ્ટ માસના અંત સુધીમાં પૂર્ણ થાય તે રીતે આપની કક્ષાએથી જરૂરી આયોજન કરવા તેમજ શાળા ક્લાએ જરૂરી સૂચના આપવા જણાવવામાં આવે છે . બિડાણ : પરિશિષ્ટ - ૧- શાળા કક્ષાની કામગીરી . પરિશિષ્ટ -૨ - જિલ્લા / તાલુકા કક્ષાની કામગીરી


 પરિશિષ્ટ -૧ * આધાર ડાયસ અંતર્ગત શાળા કક્ષાએથી નીચે મુજબની સુચના મુજબ કામગીરી કરવાની રહેશે . વર્ષ ૨૦૨૧-૨૨માં શાળાના મુખ્ય શિક્ષક / આચાર્ય / શિક્ષકે શાળાના લોગીનમાંથી ધોરણ -૧ ની એન્ટ્રી અને ધોરણ –૨ થી ૧ રના તમામ વિદ્યાર્થીઓની માહિતી અપડેશનીટ્રેક કરવાની રહેશે . વર્ષ ૨૦૨૧-૨૨માં શાળાના મુખ્ય શિક્ષક / આચાર્ય / શિક્ષકે ધોરણ -૧ ની એન્ટ્રી અંગ્રેજીમાં જ કરવાની રહેશે . ધોરણ -૧ ની એન્ટ્રી માટે વિદ્યાર્થીની ઓનલાઇન એન્ટ્રી કરવા માટે જન્મનો પ્રમાણપત્ર મુજબ સૌ પ્રથમ બાળકનો જન્મ જે જિલ્લા , તાલુકા અને ગામ / શહેરમાં થયો હોય તે સિલેક્ટ કરવાનું રહેશે . ત્યારબાદ બાળકનો જન્મ નોંધણી ક્રમાંક ( Regitration No ) દાખલ કરવાનો રહેશે . અથવા ધોરણ -૧ ની એન્ટ્રી માટે વિદ્યાર્થીનો જન્મનું પ્રમાણપત્ર ( Certificate No ) નંબર દાખલ કરવાનો રહેશે . જેથી જન્મ નોંધણી એપ્લીકેશનમાંથી ડેટા શોધીને સુધારા ન કરી શકાય તે પ્રકારે બતાવશે જેમ કે , બાળકનું નામ , પિતાનું નામ , માતાનનું નામ , જાતિ , જન્મ તારીખ , જન્મ નોંધણી ક્રમાંક અને જન્મ પ્રમાણપત્ર નંબર આ ડેટા CTS ના ફિલ્ડમાં પણ ઓટોમેટીક દાખલ થયેલ હશે . જો આ ડેટામાં સુધારા જણાય તો CTs ના ફિલ્ડમાં સુધારા કરી ઓનલાઇન એંન્ટી પૂર્ણ કરી શકાશે . • વર્ષ ૨૦૨૧-૨૨માં ધોરણ -૧ થી ૧ ર ધોરણવાર એક – એક વિદ્યાર્થીઓને અપડેટ કરવા કે બલ્કમાં અપડેશન કરવા માટે શાળાએ જે તે લીંક ઉપર કલીક કરતાં વિદ્યાર્થીઓની માહિતી ઓનલાઈન અપડેટ કરી શકાશે . અપડેશન કરવાનું બાકી હોય તો RED બટન દર્શાવશે અને અપડેશન કરવાનું બાકી નહી તો GREEN બટન દર્શાવશે . વર્ષ ૨૦૨૧-૨૨માં ધોરણ -૧ થી ૧ રના અન્ય શાળામાંથી ટ્રાન્સફર લઈને આવેલા વિદ્યાર્થીઓનો “ ૧૮ અંકનો આધાર યુનિક કોડ એન્ટર કરીને Search પ્રેસ કરવાથી વિદ્યાર્થીની તમામ માહિતી આવી જશે . ત્યારબાદ વિદ્યાર્થીનો નવો પ્રવેશ નંબર ( જી.આર.નંબર ) અને વિદ્યાર્થીની ખૂટતી માહિતી ભરીને વિદ્યાર્થીઓને ટ્રેક કરવાનો રહેશે . શાળાના તમામ વિદ્યાર્થીઓની માહિતી ભરાય તે શાળાના આચાર્યશ્રીની જવાબદારી રહેશે . જો કોઈ વિદ્યાર્થીની માહિતી ખોટી હશે કે ભરવાની રહી જશે અને જેના કારણે યુનિક આઈ.ડી આધારે થતાં ઓનલાઇન હાજરી , SARAL App . ધોરણ -૨ નિદાન કસોટી , પીરીયોડીકલ એસએસમેન્ટ ટેસ્ટ ( PAT ) , સેમિસ્ટર મુજબ વિષયવાર મેળવેલ ગુણની ઓનલાઇન એન્ટ્રી અને મૂલ્યાંકન કે અન્ય લાભો મેળવવામાં વિદ્યાર્થીઓ રહી જશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે શાળાના આચાર્યની રહેશે . • ઉપરોકત તમામ વિદ્યાર્થીઓની માહિતી સમયાંતરે ઓનલાઈન શાળા કક્ષાએ અપડેટ કરવાની રહેશે , અને શાળા કક્ષાએ હાર્ડકોપીમાં અપડેટ કરેલી માહિતીનું આચાર્ય / મુખ્ય શિક્ષકએ એસએમસીના અધ્યક્ષના સહી / સિકકા કરી પ્રમાણીત કરાવવાના રહેશે અને તમામ ફોર્મ જે તે શાળા કક્ષાએ રેકોર્ડ અર્થે ફાઈલમાં રાખવાનું રહેશે . સરકારી / ગ્રાન્ટેડ કેન્દ્રિય / આશ્રમ / ખાનગી રેલ્વે સૈનિક . શાળાઓએ લોગીન કરીને Adhaar Enabled DISE - Child Tracking System ( CTS ) અંતર્ગત એન્ટ્રી , અપડેશન અને ટ્રેકિંગની કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવાની રહેશે . . જેની નોધ દરેક શાળાઓએ લેવી .


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ચૂંટણી પરિણામ 24. Election results

વરસાદી આફત મેપ

વિરામ ચિન્હો ની સમજ / punctuation marks