KKMS SCHOOL ANJAR એડમીશન માટે
K.K.M.S અંજાર
હાલની કોરોના મહામારીની પરિસ્થિતિમાં અંજાર શહેર તથા તાલુકાની ધોરણ 9 માં પ્રવેશ ઈચ્છતી દીકરીઓ તથા તેમના વાલીઓને એડમીશનમાં તકલીફ ન પડે તે હેતુથી આ ઓનલાઈન ફોર્મ ભરી અડમીશન માટે રજીસ્ટ્રેશન કરવી શકશે.
જે કોઈ આ ભરી ન શકે તો મને
કહેજો હું પૂરી મદદ કરી.
કોરોના હારસે અંજાર જીતશે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો