Rte ની જાણકારી
21/22
વહેલા તે પહેલાં ના ધોરણે ઉપયોગ કરવો...
વધારે માહિતી નીચે આપેલ છે સ્ક્રોલ કરો 👇👇👇👇
શ્રી સાર્વજનિક વિદ્યામંદિર અંજાર
રાજ્યમાં રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત પ્રવેશ
મેળવવા માટે અરજી કરવાની તારીખ જાહેર
ધોરણ 1 થી 8 મા માં વિનામૂલ્યે ખાનગી શાળાઓમાં પ્રવેશ માટે 30 માર્ચ થી 11 એપ્રિલ દરમિયાન અરજી કરી શકાશે
31 મે 2023 ના રોજ ધોરણ-1 માં પ્રવેશ મેળવવા માટે છ વર્ષ થયા હશે તેવા જ વિદ્યાર્થીઓ અરજી કરી શકશે
RTI હેઠળ પ્રવેશ માટે અરજી ઓનલાઇન કરવાની રહેશે
લિંક.નીચે આપેલી છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો