પોસ્ટ્સ

ઑગસ્ટ, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

मेरा अधिकार मताधिकार

છબી
क्या आप अपना नाम मतदार यादी में चेक करना चाहते हैं तो सिर्फ यह दिए गए और ऐसे स्टेप फॉलो करें और अपना नाम मतदान यादि में चेक करें यह सरकारी वेबसाइट है। और सुरक्षित भी है। कहीं भी ओटीपी देने की जरूरत नहीं है। कृपया ध्यान रखें ओटीपी सोच समझ कर दे। अपनानाम मतदार यादि में चेक कर  👈 यहां छुए (touch)   यहां अपना मतदान कार्ड डाउनलोड करे सिर्फ अपना EPLC NO डाले और राज्य का नबर डाले और खोजे  👈 यहां छुए (touch) अपनी मतदार यादी में नाम कमी करें या नया नाम जोड़े उसका फॉर्म मिलेगा प्रवासी मतदाता के रूप में एक फॉर्म मिलेगा और यहां आप अपना आधार नंबर भी देख सकते हो   👈 यहां छुए (touch) यहां पर आप नए मतदार पंजीकरण के लिए आवेदन फॉर्म डाउनलोड कर सकते हो।  👈👈 यहां छुए (touch) फोटो को छुए या यह लिंक खोले 👈

बाल वार्ता

છબી
ઉંદર ની વાર્તા - 1  

અહી સેલ્ફી અપલોડ કરો.

છબી
  આ ફોટો ને ક્લિક કરો અને સરકારી વેબ સાઈટ ઉપર સેલ્ફી અપલોડ કરો અથવા મને ટચ કરો 👈🇮🇳 * 🇮🇳13 થી 15 તારીખ સુધી દરેકના ઘરે લાગશે તિરંગો ફોટા સાથે સેલ્ફી અપલોડ કરો.*

જન્માષ્ટમી ની ફોટો ફ્રેમ

છબી
 જન્માષ્ટમી નિમિતે પોતાની ફોટો ફ્રેમ બનાવો. ઉપર આપેલી કોઈ પણ ફોટોને   ને ટચ કરો  ચાલો જન્માષ્ટમી ઉજવીએ એક સરસ મજાની ફોટો ફ્રેમ માં પોતાનો ફોટો ફિટ કરી કૃષ્ણ ભક્તિ દેખાડી એ જન્માષ્ટમી એટલે કૃષ્ણ જન્મનો એક અનેરો ઉત્સવ ગલીએ ગલીએ શહેર શહેર ગામડે ગામડે બસ એક જ વાત ચાલુ હોય નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી લિંક ખુલ્યા બાદ આપને ગમતી છબી ઉપર ક્લિક કરવું. તો ચાલો આ ઉત્સવમાં આપણે પણ ભાગ લઈએ અહીં આપેલી કોઈ એક પણ ઈમેજ એટલે કે ફોટો ઉપર ટચ કરો અને આપેલા સ્ટેપ મુજબ પોતાનો ફોટો અપલોડ કરો. (૧) સૌથી પહેલા ફોટો ટચ કરી અને આપેલા ખાનામાં પોતાનું નામ લખો . (૨) પછી ફોટોનું આઇકોન ઉપર ટચ કરી અને ત્યાંથી આપણા ફોન અથવા ફોન ગેલેરી માંથી એક સરસ મજાનો ફોટો ગોતી અને અપલોડ કરો.  (૩) ફોટો ક્રોપ કરો એટલે કે કાપો અને બરોબર ફીટ થાય એ રીતે ગોઠવો અને પછી ક્રિએટ ઉપર ક્લિક કરો અને જુઓ તમારો ફોટો તૈયાર અને નીચે લખેલ ડાઉનલોડ વિકલ્પ ઉપર એક ટચ કરવાથી તમારો ફોટો ગેલેરીમાં સેવ થઈ જશે.  આભાર