શરદ પૂનમ નું મહત્વ
👌ચંદ્રની 🌕 સોળ કળા છે આથી ચંદ્રને ‘કલાધર’ પણ
જે સોળકળા સંપૂર્ણ આ મુજબ
૧. અમૃતા.૨. મનાદા.૩. પૂષા.૪. પુષ્ટિ.૫. તુષ્ટિ.૬. રતિ.૭. ધૃતિ.૮. રાશિની.૯. ચંદ્રિકા.૧૦. કાન્તિ.૧૧. જયોત્સ્ના.૧૨. શ્રી.૧૩. પ્રીતિ.૧૪. અંગદા.૧૫. પૂર્ણા.૧૬. પૂણાર્મૃતા.
જયતિમંગલમ આ સોળેકળા નુ તેજ આપણા સૌના માં રોપાય એજ ✍️
શરદોત્સવની શુભેચ્છા
અને શરદ પૂનમ નું મહત્વ જાણો.
જાણો 19/20 તારીખ પૂનમ ના દિવસે દૂધ પૌંઆ ખાવાનું
મહત્વ અને વ્રત કથા
અહી 👉Sharad punam Katha 👈
શરદ પૂનમ ના સોંગ
અહી 👉🎶🎵🎶🎵🎵👈
ફોટો ને ટચ કરો..
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો