💥 *પરીક્ષાની પૂર્વતૈયારી સ્વમૂલ્યાંકન 2.0 સાથે* 👨🏻💻
---------------------------------------------------
સ્વમૂલ્યાંકન 2.0 અંતર્ગત સાપ્તાહિક ક્વીઝમાં *૪૪ લાખ કરતા પણ વધુ વિદ્યાર્થીઓ* જોડાય ચુક્યા છે તો હવે જયારે *પરીક્ષાનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે વિદ્યાર્થી સ્વમૂલ્યાંકન 2.0માં પૂર્વતૈયારી કરી શકશે.* તો વધુમાં વધુ વિદ્યાર્થી જોડાય તે અંગે સઘન પ્રયાસ કરશો. જો કોઇ મુશ્કેલી જણાય તો *હેલ્પલાઇનમાં (07923973615)* માર્ગદર્શન મેળવી શકો છો.
*આપેલ લિંક પર ક્લિક કરી આજે જ આપની પૂર્વતૈયારી શરુ કરો.*
પોતાનો ફોન નંબર નાખો. OTP નાખવો.
નમસ્કાર,
સમગ્ર શિક્ષા, ગુજરાતના હોર્મ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત “સ્વમૂલ્યાંકન” – *Student’s WhatsApp-based Mulkyankan* આરંભ કરવામાં આવી રહ્યું છે. “સ્વમૂલ્યાંકન” હેઠળ દરેક વિદ્યાર્થીનું WhatsAppના માધ્યમ દ્વારા ખૂબ જ સરળ રીતે ધોરણ અને વિષય-આધારીત બહુવૈકલ્પીક મૂલ્યાંકન કરવામાં આવશે અને તે પછી પરીણામ આધારીત ઉપચારાત્મક અને સંદર્ભ અભ્યાસની લિંક પણ મોકલવામાં આવશે.
કઈ રીતે પરીક્ષા આપવી તેનો લાઈવ ડેમો જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો...
*આ લિંક ધોરણ3 થી 10 ના તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા વિનંતી*
Jainil
જવાબ આપોકાઢી નાખોPratik
જવાબ આપોકાઢી નાખોkalpeshraval221280@mail.com
જવાબ આપોકાઢી નાખોPalu
કાઢી નાખો