હે મા માતાજી બચાવજો 🙏
અંબાલાલ પટેલની ફરી નવી આગાહી : કડાકા ભડાકા સાથે વરસાદથી ગુજરાતીઓને નહીં મળે રાહત! હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ભૂક્કા કાઢી નાખે તેવી આગાહી કરી છે જેમાં માર્ચ અને એપ્રિલ મહિનો કાળ બનીને ત્રાટકશે. આ બંને મહિનામાં કમોસમી વરસાદ થઈ શકે છે અને વાવાઝોડું પણ ફૂંકાઈ શકે છે. ખેતી પાકને વ્યાપક નુકસાન થઈ શકે છે. વિસ્તારથી વધુ માહિતી માટેઅહી કલીક કરો. 👈👈👈⛈️☔⚡🔈🔉🔊 ગુજરાતમાં આટલો વરસાદ કેમ પડી રહ્યો છે? હજી પાંચ દિવસ વરસાદની આગાહી, ખેડૂતોને રડવાનો વારો આવ્યોગુજરાતમાં હજી 24 માર્ચ સુધી કમોસમી વરસાદ ચાલુ રહે તેવી શક્યતા છે. હવામાન વિભાગ પણ આવનારા પાંચ દિવસો સુધી માવઠાની આગાહી કરી રહ્યું છે.