વેક્સિન માટે પોતાનું નામ રજીસ્ટ્રેશન કરો

👈 tach mi આજથી ચાલુ વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન 28 એપ્રિલથી શરૂ.... વેક્સિન ના રજિસ્ટ્રેશન માટે ના સ્ટેપ નીચે મુજબ છે. લિંક ઓપન કરી રજિસ્ટ્રેશન પોટૅલ પર જઈ રજિસ્ટ્રેશન નો વિકલ્પ પસંદ કરો. Link .👉 https://www.cowin.gov.in/home 👈 મોદી સાહેબ ની ઉપર ના ભાગમાં લિંક છે. 👈 આ બીજી લિંક છે , 2) તમારો મોબાઈલ નંબર આપીને ગેટ OTP પર ક્લિક ક રો . 3 ) તમારા મોબાઈલ નંબર પર OTP આવશે, જે 180 સેકન્ડમાં સબમિટ કરવાનો રહેશે. 4) OTP સબમિટ કરતા જ નવું પેજ ખુલશે, જેમાં તમારી વિગતો ભરવાની રહેશે. આ પણ જુવો. કોરોના ની જાણકારી 👈 અહી છે 5) ફોટો આઇડી માટે આધાર ઉપરાંત ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, પાસપોર્ટ, પેન્શન પાસબુક, એનપીઆર સ્માર્ટ કાર્ડ કે વોટર આઇડી પણ માન્ય રહેશે. 6) તેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી આઇડી નંબર આપો. સસ્ક્રાઈબ કરો મારી સ્કૂલ ની ચેનલ ને 👈 Touch mi (7) નામ, જાતિ, જન્મ તારીખ જણાવવાની રહેશે. 8) ત્યારબાદ નજીકનું કોવિડ વેક્સિનેશન સેન્ટર પસંદ કરવાનો વિકલ્પ મળશે. 9) સેન્ટર સિલેક્ટ કર્યા બાદ તમને અનુકૂળ સમય નો સ્લોટ પસંદ કરી શકો છો. 10) તમારો નંબર આવે ત્યારે ત્...